⚔ટીંબી ગામ ના વિર મેઘાજી ગોહિલ નો સુવણૅ ઇતિહાસ ⚔
સેજકજી ગોહિલ ના શાહજી ગોહિલ, શાહજી ગોહિલ ની ચૌદમી પેઢી એ (સ.વ. 1558-1677)ગોહિલ ચાંપાજી, ગોહિલ વામોજી, ગોહિલ ગેલમજી થયા.ગોહિલ ચાંપાજી ની સાતમી પેઢી એ ગોહિલ મેઘાજી (ટીંબી) થયા (1864)

ગુજરાતી નિબંધ
મેઘાજી ગોહિલ એ બાબરીયાવાડ ના 42 ગામ ખંભે કરેલ (ગરાસ ના ગામ હતા). ગુજરાત ના અમરેલી ની સરહદે આવેલુ ટીંબી નામ નુ ગામ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે 8-ઈ (હાલ 51) ઉપર આવેલુ છે. રજવાડા વખત મા જુનાગઢ તેમજ દિલ્લી ના રાજદુતો ની બેઠક થતી અને મેઘાજી ગોહિલ ના ગરાસ મા સાત કવાડ ગંગાજળ ઉતરતા એ ગંગાજળ થી પહેલા અમારા ઇસ્ટ દેવ મુરલીધર દાદા, ચામુંડા માં, સહાયક દેવી ખોડિયાર માં, તેમજ સંતો ને સ્નાન કરાવતા અને તમામ લોકો ને ગંગાજળ ની પ્રસાદી આપતા, રજવાડા વખતે ટીંબી ગામ અને સનખડા (સોખડા) સરહદી નિણૅય લેવાતો. ટીંબી ગામે રજવાડા વખતે ત્રણસો સાકરી પડતી. બાબરીયાવાડ ના 42 ગામો નો નીતી ન્યાય થતો. સનખડા (સોખડા) મા હાડબડી (સજા) થતી જયારે 1947 મા દેસ આઝાદ થયો તે સમય પછી દિલ્હી થી કેન્દ્ર માથી હુકમ થયો #ખેડે તેની જમીન# અને ટીંબી ગામે દિલ્લી થી લાક નામ નો દુત આવ્યો (લાક જાતી નો શુદ્ર હતો) લાક આવી ને બોલ્યો કે દિલ્લી થી હુકમ આવ્યો #ખેડે તેની જમીન# ના વાચક લય ને આવેલ પણ સતા ના અભિમાન મા પાવર થી ખેડે તેની જમીન ના બદલે #નમે તેનો ગરાસ(જમીન)# આ વખતે સાળવા ચોવીસી ના તમામ રાજપૂતો તેમજ અન્ય શાખા ના રાજપૂતો ટીંબી મા જાહેર સભા મા આવેલા ત્યારે લાક નામ ના દુત બોલેલ કે #નમે તેનો ગરાસ(જમીન)# ત્યારે જાહેર સભા મા ગોહિલ દરબાર બોલ્યા કે અમે ગંગાજળીયા ગોહિલ કહેવાય અમે કોય ને નમીયે નહી. અમે ભાલા ની અણીયે ગરાસ લેશુ અને પાલિતાણા-ભાયાય શાહજી ના વંશજો જાહેર સભા છોડી તલવાર ની ધારે ગરાસ લેશુ (સતત મહેનત કરશુ) અમે કહી ચાલ્યા ગયા. જયારે જાહેર સભા મા બેઠેલા રાજપૂતો તેમજ અન્ય જાતી ના આગેવાનો લાક ની વાત માની ને જે મળે તે લય લેચે અેવુ માની ને સવૅ આગેવાનો સહમત થયા.
તે સભા મા બેઠેલા બીજી શાખ ના રાજપૂતો એ વાત માન્ય કરી એટલે હાલ મા તે ભી- ગરાસિયા તરીકે ઓળખાય છે હાલ મા ગોહિલ દરબારો નીતી અને ન્યાય થી સાળવા ચોવીસી (મજેઠ) નવી અંદર 24 ગામ મૂળ ગરાસિયા ના ગામ છે અને હાલ મા જુદા જુદા ગામ મા વસવાટ કરે છે.

ઉપર દશૉવેલ ખાભી (પાળયો) ગરાસિયા ગોહિલ વિર મેઘાજી ભાભાજી નો છે,જે હાલ જુનાગઢ ની બાજુ મા 15 કિલોમીટર એ પીપરીયાળા ગામ આવ્યુ છે ત્યા હાલ મા મોજુદ છે.